ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર નજીક આવેલ સર્વસ્તું પિંટેક્ષ કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા તારચંદ્ર વજરામ ગમેતી નામના 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.