મોરબી : મોરબી જિલ્લામાં 15મી ઓગસ્ટના દિવસે ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે માટેલ રોડ પર લાકડધાર નજીક આવેલી Invoke સિરામિક કંપનીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે જ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.