મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર કેનાલ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી આદિલ મયુદીનભાઇ કુરેશી ઉ.24 રહે.વિશિપરાવાળાને બલેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીના 180 મિલીના 10 ચપલા કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.