6 રાત્રી અને 7 દિવસની ટુર : 4 સ્ટાર હોટેલ, રિટર્ન એર ફેર, બ્રેક ફાસ્ટ, સાઈટસીન, પિક અપ ડ્રોપ સહિતની સુવિધા : 24 ઓગસ્ટે ટુર ઉપડશે, જૂજ સીટ જ બાકી( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ જન્માષ્ટમીના સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં ખાસ જન્માષ્ટમીનું થાઈલેન્ડનું પેકેજ મુકવામાં આવ્યુ છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો.જન્માષ્ટમીનું સ્પે. થાઈલેન્ડ ટુરનું આકર્ષક પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર અમદાવાદ - બેંગકોક- અમદાવાદની રહેશે. આ ટૂર 24 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં બેંગકોક- પટ્ટાયા સહિતના આકર્ષણો રહેશે. આ ટુરમાં 4 સ્ટાર હોટેલ, રિટર્ન એર ફેર, સાઇટ સીન, બ્રેક ફાસ્ટ, પિક-અપ ડ્રોપ, કોરલ આઇલેન્ડ વીથ લંચ સામેલ રહેશે. પેકેજની કિંમત માત્ર રૂ.55,555 છે. તો આ જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવવા માટે આજે જ સંપર્ક કરો.દિવાળીના કેરેલા વીથ ક્રુઝ, સિંગાપોર-મલેશિયા વીથ ક્રુઝ, યુરોપ, બાલી અને ભૂટાનના પેકેજ પણ ઉપલબ્ધહિમાલય ટુર્સઓમ ચેમ્બર, સરદારબાગ પાસે, શનાળા રોડ, મોરબીમો.નં.9725331098મો.નં.9374031098