એક્સકલુઝીવ શો-રૂમમાં રોઝપેટલ, પોર્ટિકો અને માય ટ્રાઇડન્ટ બ્રાન્ડની તમામ આઇટમો મળશે : બેડશીટ, વુલન બ્લેન્કેટ, એસી બ્લેન્કેટ, કમ્ફોર્ટર સેટ, દોહર, જયપુરી રજાઈ, ટોવલ, નેપકીન, ટોવલ સેટ, એસી શાલ, વુલન શાલ, સોલાપુરી ચાદર, કાર્પેટ, આસન, પીલો, ડોરમેટની વિશાળ વેરાયટી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે પ્રીમિયમ હેન્ડલુમની ખરીદી માટે રાજકોટ સુધી ધક્કા નહિ ખાવા પડે. કારણકે મોરબીમાં સોનાલી હેન્ડલુમ દ્વારા એક્સકલુઝીવ શો- રૂમનો આવતીકાલે શુક્રવારથી પ્રારંભ થવાનો છે. તો હવે બ્રાન્ડેડ હેન્ડલુમની આઈટમો ઘરઆંગણે વ્યાજબી ભાવે જ મળી રહેશે.મોરબીમાં સોનાલી હેન્ડલુમ 1995થી કાર્યરત છે. તેમના દ્વારા એ.જે.કંપની પાસે યદુનંદન ચેમ્બર્સમાં હેન્ડલુમનો એક્સકલુઝીવ શો-રૂમ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેની કાલે તા.16ના રોજ સવારે સવારે 9:30 કલાકે ઓપનિંગ સેરેમની યોજાનાર છે. અહીં રોઝપેટલ, પોર્ટિકો અને માઈ ટ્રાઇડન્ટ સહિતની ખ્યાતનામ બ્રાન્ડની તમામ આઇટમો મળશે.અહીં બેડશીટ, વુલન બ્લેન્કેટ, એસી બ્લેન્કેટ, કમ્ફોર્ટર સેટ, દોહર, જયપુરી રજાઈ, ટોવલ, નેપકીન, ટોવલ સેટ, એસી શાલ, વુલન શાલ, સોલાપુરી ચાદર, કાર્પેટ, આસન, પીલો, ડોરમેટની વિશાળ વેરાયટી મળશે. ઉપરાંત અહીં આણાને લગતી તમામ આઇટમો મળશે. તો પ્રીમિયમ હેન્ડલુમની ખરીદી કરવા અહીં એક વખત રૂબરૂ જરૂર પધારો.સોનાલી હેન્ડલુમ યદુનંદન ચેમ્બર્સ,એ.જે.કંપની પાસે, મોરબીસંજયભાઈ મહેતા8200860407શ્રીરાજભાઈ મહેતા9825332806