ઉદ્યોગ- ધંધાની અવદશા, વેવિશાળ, લગ્ન- જીવન, માનસીક અશાંતિ, શારીરિક પ્રશ્નો, આંતરિક મતભેદ, જગ્યા, જમીન, વાસ્તુદોષ, ગ્રહોને લગતી સમસ્યાનું નિવારણ : કથા, હવન અને વિધિ પણ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમામ સમસ્યાઓનું સમાધાન આપણા ઋષિમુનીકાળના જ્યોતિષ શાસ્ત્ર અને શાસ્ત્રોક્ત વિધિઓમાં સમાયેલું છે. ત્યારે આ પૌરાણિક પદ્ધતિથી તમામ પ્રશ્નોના નિવારણ માટે જ્યોતિષાચાર્ય અને આંતરાષ્ટ્રીય ભાગવતાચાર્ય પૂ. વિજયભાઈ શાસ્ત્રીજી દર રવિવારે અને સોમવારે મોરબીમાં મળવાના છે.મોરબી શહેરની અંદર પ્રથમ વખત જ્યોતિષાચાર્ય અને આંતરાષ્ટ્રીય ભાગવતાચાર્ય વિજયભાઈ શાસ્ત્રીજી (M.Sc, B.Ed. With Astro) (Jyotishi Alankar)ની સેવા મળવાની છે.જેમાં જીવનની દરેક મુંજવણ તથા સમસ્યાના નિવારણ માટે જેવાકે વેવિશાળ, લગ્ન- જીવન, નોકરી ધંધા તથા માનસીક અશાંતિ, બિઝનેસની કોઈ સમસ્યા, જગ્યા, જમીન, વાસ્તુદોષ, ગ્રહોને લગતી સમસ્યા, વિદેશ યોગ તથા વિઝા માટેની સમસ્યા, શારીરીક તંદુરસ્તી, પતિ-પત્ની નો મતભેદ તથા સંતાન પ્રાપ્તિ માટે મળી શકાશે.આ ઉપરાંત કથા, હવન, વાસ્તુ, નવચંડી, યોગ, નક્ષત્ર, કાલસર્પ પુજા, પિતૃદોષ, જન્માક્ષર તથા ગ્રહશાંતિ તમામ પ્રકારના ધાર્મિક વિધી-વિધાન માટે પણ સંપર્ક કરી શકાશે. વધુમાં અહીંથી ઓરીજનલ રૂદ્રાક્ષ તેમજ સર્ટિફાઈડ રીયલ નંગ પણ મળશે. તો એક વખત અવશ્ય રૂબરૂ મુલાકાત લ્યોદર રવિ-સોમસમય : સવારે 10થી રાત્રે 9 105, સરદાર આર્કેડ, એસ.પી.રોડ, મોરબીએપોઈમેન્ટ માટે78629640629879708800