મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડી આરોપી સુખદેવ દેવશીભાઈ ઉપાસરિયા ઉ.27 નામના યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.