માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસસ્ટેન્ડ નજીકથી આરોપી વિપુલ પ્રાણજીવન નિમાવત નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ 2820 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.