મોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક જીજે - 16 - એયું - 8987 નંબરની બસના ચાલક હાર્દિક ભરતભાઇ સિંધવ રહે.ચુડાવા, જિલ્લો જૂનાગઢ વાળાએ ફરિયાદી રવિભાઈ પ્રવીણભાઈ ભાડજા રહે.હરિગુણ સોસાયટી, મહેન્દ્રનગર, મોરબી વાળાની ગ્રાન્ડ વિટારા કારને પાછળથી ઠોકર મારી નુકશાન પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.