ટુ વ્હિલરની ખરીદીમાં રૂ.3500 સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ.3500નું કેશ ડિસ્કાઉન્ટ, 9999 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ અથવા 8.99 ટકા વ્યાજદરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS રક્ષાબંધન નિમિત્તે તા.16 ઓગસ્ટથી ત્રણ દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલા લઈને આવ્યું છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં રક્ષાબંધનના પર્વને લઈને તા.16,17 અને 18 ઓગસ્ટના રોજ ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે.ઓફર્સ હેઠળ અહીં ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ.3500નું એક્સચેન્જ બોનસ મળશે. રૂ.3500નું કેશ ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત રૂ. 9999 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ અથવા 8.99 ટકા વ્યાજદર મેળવી શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબી મો.નં. 8849602098મો.નં. 8401468276