માળિયા (મિ.) : સરવડ નિવાસી પ્રેમીબેન દેવકરણભાઈ વાધડીયા તે સ્વ. દેવકરણભાઈના પત્ની, દિલીપભાઈના માતા, ગણેશભાઈ અને હરિલાલભાઈના ભાભીનું તારીખ 12-8-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે.