મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'હર ધર તિરંગા” અંતર્ગત તા. 12ને સોમવારના રોજ મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે.આ યાત્રા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'હર ધર તિરંગા” અંતર્ગત તા. 12ને સોમવારના રોજ મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે.આ યાત્રા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ, મોરબી સુધી યોજાશે. આ તિરંગા યાત્રા/પરેડમાં સાંસદ, ધારાસભ્યો તેમજ અધિકારીઓ જોડાશે. રેલી પ્રસ્થાપન સાંજે 5:30 કલાકે થશે. તમામ નગરજનોને આ યાત્રામાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેલ રોડથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ, મોરબી સુધી યોજાશે. આ તિરંગા યાત્રા/પરેડમાં સાંસદ, ધારાસભ્યો તેમજ અધિકારીઓ જોડાશે. રેલી પ્રસ્થાપન સાંજે 5:30 કલાકે થશે. તમામ નગરજનોને આ યાત્રામાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.