મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર પાણીની ટાંકી પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઇ દેવીપૂજક ઉ.32 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.