મોરબી : મોરબીના એસપી રોડ ઉપર આવેલ શિવાલય વાટિકા એપાર્ટમેન્ટમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની વેશતીબેન કેમતાભાઈ ચૌહાણ ઉ.24 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.