મોરબી : મોરબી નિવાસી પ્રવિણાબેન મનહરલાલ રાવલ તે સ્વ. મનહરલાલ કાનજીભાઈ રાવલના પત્ની, યોગેશભાઈ મનહરલાલ રાવલ તથા વિજયભાઈ મનહરલાલ રાવલના માતાનું તારીખ 9-8-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-8-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે પરશુરામ મંદિર, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.