ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા નારણભાઇ સીદાભાઇ ઝાપડા ઉ.વ.-૪૨, રજાકભાઇ ઇશાભાઇ ઇબ્રાણી ઉ.વ.-૪૮, અરવીંદભાઇ ધનજીભાઇ મુછડીયા ઉ.વ.-૩૭ને પોલીસે રૂ. ૧૧,૩૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.