જાપાનીઝ ટેકનોલોજીની મદદથી માત્ર 30 જ મિનિટમાં એન્જીનમાંથી કાર્બન ક્લીન થશે, જેનાથી એન્જીન એકદમ નવા જેવું અને વધુ માઇલેજ આપતું થઈ જશે : કાર્બન ક્લિનિંગ સર્વિસ ઉપર દીવાલ ઘડિયાળ ફ્રી● ટુ-વ્હીલરના રૂ. 350● રિક્ષાના રૂ. 650● કારના રૂ.900● બોલેરો રૂ.1500● ટ્રેકટરના રૂ.1500મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ કાર્બન ક્લિનિંગ સર્વિસ શરૂ કરનાર ઉમિયા ઓટોમાં જન્માષ્ટમી ઓફર મુકવામાં આવી છે. જેમાં મોટું ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું હોય, આપના વાહનનું એન્જીન એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારો.મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા એક્સપોર્ટની સામે ઉમિયા માર્કેટમાં ઉમિયા ઓટો કાર્યરત છે. જ્યાં જાપાનીઝ મશીનની મદદથી કાર્બન ક્લિનિંગ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસમાં એન્જીનમાંથી કાર્બન ખાસ ટેક્નિક વડે માત્ર 30 મિનિટના ખેંચી લેવામાં આવે છે. જેનાથી વાહનનું માઇલેજ વધે છે. પ્રદુષણ ઘટે છે. એન્જીનની લાઈફ વધે છે. રીપેરીંગ ખર્ચ ઘટાડે છે. એન્જીન પર્ફોમન્સ વધારે છે. કાર્બન બિલ્ડઅપ સમસ્યાઓ ઘટાડે છે. એન્જીન ઓઈલનું આયુષ્ય વધારે છે તે સહિતના અનેક ફાયદા થાય છે.હાલ અહીં જન્માષ્ટમી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં બાઇક/સ્કૂટરનો સર્વિસ ચાર્જ માત્ર રૂ. 350, રિક્ષાના રૂ. 650, કારના રૂ.900, ટ્રેકટરના રૂ. 1500 અને બોલેરોના રૂ.1500 લેવામાં આવશે. ઉપરાંત આ સર્વિસ ઉપર દીવાલ ઘડિયાળ ફ્રી આપવામાં આવશે. આ ઓફર તા.8 ઓગસ્ટથી તા. 26 ઓગસ્ટ સુધી જ માન્ય રહેશે. તો આજે જ આપના વાહનના એન્જીનને એકદમ નવા જેવું બનાવવા પધારવા એક યાદીમાં જણાવાયું છે.ઉમિયા ઓટો ગેરેજઉમિયા માર્કેટ,ભાભા એક્સપોર્ટની સામે, પંચાસર રોડ, મોરબી મો.નં.8141561061