મોરબી : મોરબી નિવાસી હુસામુદ્દીનભાઈ અબ્બાસભાઈ લોખંડવાલા તે હૈદરભાઈ, ઝહરાબેન (રાજકોટ), નફીસાબેન (બુરહાનપુર), ફરીદાબેન (રાજુલા)ના બાવાજી, અમતુલ્લાબેનના સસરા, બુરહાનુદ્દીન, સકીનાના દાદાનું તારીખ 7-7-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. તેમની મરહુમના સુયુમના શિપારા તારીખ 9-9-2024 ને શુક્રવારના રોજ બપોરે 12 વાગ્યે સૈફી મસ્જિદ, મોરબી ખાતે રાખવામાં આવી છે.