વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ખોવાયેલ એક પાકીટ(પર્સ) અને ઓરીજનલ ડોક્યમેન્ટ તથા રોકડ રૂપીયા મળી આવતા મુળ માલીકને શોધી કાઢી પરત સોંપી “તેરા તુજકો અર્પણ”નું સુત્ર સાર્થક કરેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. એચ.વી.ધેલા, પો.સબ.ઇન્સ. ડી.વી.કાનાણી, પો.હેડ.કોન્સ પ્રદીપસિંહ ઝાલા અને પો.કોન્સ અજયભાઇ અલગોતર રોકાયેલ હતા.