મોરબી : નારણકા નિવાસી મ.ક.સ.સુ. જ્ઞાતિના ચંપાબેન કેશવજીભાઈ ચૌહાણ (ઉં.વ. 85) તે સ્વ. કેશવજીભાઈ રામજીભાઈ ચૌહાણના પત્ની, પ્રદીપભાઈ, રંજનબેન, રમાબેન, ઇન્દુબેન, ભારતીબેનના માતા, પ્રશાંતભાઈ તથા ભૌતિકભાઈના દાદી, માહિરના મોટા બા, મોરબી વાળા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ પીઠડીયા (વિશાલ ટેઈલર)ના બહેનનું તારીખ 6-8-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 9-8-2024 ને શુક્રવારે બપોરે 3 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાન નારણકા ગામ, જુના પ્લોટ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.