ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે પાડોશીઓ વચ્ચે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદી શૈલેશભાઈ નથુભાઈ પારધીએ પાડોશમાં રહેતા કેસરબેન ધનજીભાઈ પારધી અને તેમના દીકરા યોગેશભાઈ વિરુદ્ધ ત્રણ દિવસ પૂર્વે બોલાચાલી કરી તેમના માતાને લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડવા સબબ બન્ને માતાપુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.