મોરબી : ચંપાબેન હરસુખભાઈ મકવાણા (ઉ.વ.60) તે હરસુખભાઈ પોપટભાઈ મકવાણાના પત્ની, બાબુભાઇ, ઘનશ્યામભાઈના ભાભી તથા વિપુલભાઈ, શ્યામભાઈના માતૃશ્રીનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન આલ્ફા હોમ્સ-B, ઉમા ટાઉનશીપ, મોરબી-2 ખાતે રાખેલ છે.