મોરબી : ઘુંટુ નિવાસી મંજુબેન બાબુભાઈ મહાલીયા (ઉં.વ. 52) તે બાબુભાઈ છગનભાઈ મહાલીયાના પત્ની, મનિષભાઈ મહાલીયા તથા દિવ્યેશભાઈ મહાલીયાના માતાનું તારીખ 5-8-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે.