ફાસ્ટેસ્ટ સર્વિસ, બેસ્ટ રેટ : છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે જોડાયેલ 1000થી વધુ સંતુષ્ટ ગ્રાહકો : ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની પણ ડેઇલી કાર્ગો સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફાલ્કન કાર્ગો દ્વારા મોરબીથી જયપુર ડેઇલી પાર્સલ સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેનો રૂટ મોરબી- ઉદયપુર - ભીલવાડા - અજમેર - જયપુર સુધીનો રહેશે. બીજા જ દિવસે ગેરેન્ટી સાથે પાર્સલની ડિલિવરી કરી આપવામાં આવશે.મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલની સામે ફાલ્કન કાર્ગો આવેલ છે. ફાસ્ટેસ્ટ સર્વિસ અને બેસ્ટ રેટના સૂત્ર સાથે કાર્યરત ફાલ્કન કાર્ગો છેલ્લા 10 વર્ષથી મોરબીમાં કાર્યરત છે. આ સાથે અહીં હાલ વાપી - નાગપુર - મુંબઈ - પુના - બેંગલોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર તેમજ એમપીમાં ઇન્દોર, જબલપુર, રીવા, ગ્વાલિયર, રાયપુર, ભોપાલ, ઉત્તરપ્રદેશમા ઝાંસી, કાનપુર, લુખનઉ, ગોરખપુર, પ્રયાગરાજ, બનારસની પાર્સલ સર્વિસ ઉપલબ્ધ છે. તો આજથી જ અહીંની શ્રેષ્ઠ કાર્ગો સર્વિસનો લાભ લ્યો.ફાલ્કન કાર્ગોસમર્પણ હોસ્પિટલની સામે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.નં.9327055055