મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરિયલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા ભગવાનભાઈ માલવીયાના આઠ વર્ષના પુત્ર સિબુનું સીડી ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.