હવે તમારા મનપસંદ શૂઝ અને ચપ્પલ ખરીદવા નું ચૂકશો નહી, કારણ કે આ સેલ જ છે 'ફેશન અને કમ્ફર્ટનો કોમ્બો'મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોમોરબીવાસીઓ માટે બાટાના શો-રૂમમાં મોન્સૂન સેલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં મસ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોય, આજે જ પરિવાર સાથે શોપિંગ કરવા પધારો.મોરબીના ઉમિયા ચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં બાટાનો શો-રૂમ કાર્યરત છે. જ્યાં મોસમનો સૌથી મોટું સેલ ચાલુ છે. જેમાં ફૂટવેર ઉપર 20%, 30% અને 50% સુધીનું મહા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હવે તમારા મનપસંદ શૂઝ અને ચપ્પલ ખરીદવા નું ચૂકશો નહી, કારણ કે આ સેલ જ છે 'ફેશન અને કમ્ફર્ટનો કોમ્બો'. તો આવો આજે જ, આ ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે.બાટા સ્ટોરસ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, ઉમિયા ચોક, મોરબીમો.નં.9904519090