પેટ્રોલના વધતા ભાવની ઝંઝટ હવે નહિ રહે : એકદમ સુરક્ષિત સીએનજી બાઇક અનેક સુવિધાઓથી સજ્જ : બાઈકનું બુકીંગ શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના રોડ ઉપર પણ CNG બાઇક ફરશે. કારણકે શિવમ બજાજમાં ફ્રીડમ 125 બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે. હાલ તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આજે જ બાઇકની ટેસ્ટ ડ્રાઇવ લઈને બુક કરાવો.મોરબીમાં કાર્યરત શિવમ બજાજમાં તમામ ટુ વ્હીલર્સ મળે છે. અહીં હાલ ફ્રીડમ 125 બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે. આ બાઇક વિશ્વનું પહેલુ ફેક્ટરી ફીટેડ CNG બાઇક છે. ભારતમાં પેટ્રોલની વધતી કિંમતો વચ્ચે CNG મોટરસાઇકલ એ પોસાય એવો વિકલ્પ છે. CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પર ચાલતી આ બાઈક માત્ર પર્યાવરણ માટે જ સારી નથી, પરંતુ પેટ્રોલ બાઈક કરતાં ઘણી ઓછી કિંમતે પણ ચાલે છે. આવી સ્થિતિમાં બજાજ ફ્રીડમ 125 લોકો માટે ઘણા પૈસા બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છેઆ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં એક્સચેન્જ ઓફર્સ પણ છે. આ સાથે કંપનીની આકર્ષક ઓફર્સ પણ ઉપલબ્ધ છે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને મળી રહી છે. તો આજે જ મુલાકાત લ્યો.શિવમ બજાજ દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે, શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523મો.નં.9925038050