મોરબી : આગામી તારીખ 5 ઓગસ્ટના રોજ રાત્રે 9 કલાકે જ્ઞાતિના મકાને સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિની વાર્ષિક જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મીટીંગમાં તમામ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના લોકોને પધારવા પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.