મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 4 માંથી આરોપી કીરીટભાઇ બાબુભાઇ અગેચણીયા, રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ નરેન્દ્ર ટાઇલ્સની બાજુમા ઇટોના ભઠામા અને ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર, રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.8 વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.