માળિયા (મિ.) : ભાવપર નિવાસી ત્રિભુવનદાસ વાઘજીભાઈ મેંદપરા (ઉ.વ. 62) તે વિશાલભાઈના પિતા, ભગવાનજીભાઈ અને પ્રવિણભાઈના ભાઈ, દિનેશભાઈ વિઠ્ઠલભાઈ સાદરીયા, હિતેશભાઈ વિઠ્ઠલભાઈ સાદરીયાના ભાણેજનું તારીખ 2-8-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-8-2024 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સત્યમ હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 3 થી 5 કલાક દરમ્યાન મુ. ભાવપર, તા. માળીયા(મિ.) જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.