ભોખાર (સોસ ખાડા)ને વેક્યુમ મશીન દ્વારા સાફ કરી અપાશે : બ્લોક પાઈપ લાઈન, ટોઈલેટ, બાથરૂમ તેમજ કોઈ પણ કુંડીને ખાસ પ્રેસર દ્વારા ક્લિયર કરી દેવાશે : ટાંકા પણ સાફ કરી અપાશેઘર, એપાર્ટમેન્ટ, સિરામિક ફેકટરી, શોપિંગ મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ, તેમજ પાર્ટી પ્લોટને લગતી કોઈ પણ પ્રકારની સફાઈ સર્વિસ તદ્દન વ્યાજબી ભાવે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ સાફ- સફાઈને લગતી એ ટુ ઝેડ સર્વિસ આપવા માટે 21st એન્ટરપ્રાઇઝનો પ્રારંભ થયો છે. જે માત્ર એક ફોને આપને શ્રેષ્ઠ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે આપશે. તો આજે જ સંપર્ક કરો.21st એન્ટરપ્રાઇઝ દ્વારા ઘર, એપાર્ટમેન્ટ, સિરામિક ફેકટરી, શોપિંગ મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ, તેમજ પાર્ટી પ્લોટનીની સાફ-સફાઈ કરી આપવામાં આવશે. ઉપરાંત ભોખાર (સોસ ખાડા) સાફ-સફાઈ વેક્યુમ મશીન દ્રારા કરી આપવામાં આવશે. તેમજ ઘર તથા એપાર્ટમેન્ટ ફ્લેટના બ્લોક થયેલ પાઈપ લાઈન, ટોઈલેટ, બાથરૂમ, તેમજ કોઈ પણ કુંડીને ખાસ પ્રેસર દ્વારા ક્લિયર કરીને ચાલુ કરી આપવામાં આવશે. આ ઉપરાંત કોઈ પણ અન્ડરગ્રાઉન્ડ ટાંકો અને ઓવરહેડ ટાંકો પણ સાફ કરી આપવામાં આવશે.21st એન્ટરપ્રાઇઝની ટીમને એક ફોન કરો એટલે આપના સ્થળે સર્વિસ આપવા માટે હાજર હશે. આપને ધરે બેઠા સાફ-સફાઈ ને લગતી તમામ સર્વિસ ફોન દ્વારા જ પ્રાપ્ત થઈ શકશે. આ સર્વિસ આપની અનુકૂળતા મુજબ આપવામાં આવશે. એ પણ એકદમ વ્યાજબી ભાવમા અપાશે.તો આ નંબર સેવ કરી લ્યો, જેથી ભવિષ્યમાં પણ ક્યારેય જરૂર પડ્યે તુરંત સર્વિસ મેળવી શકો21st એન્ટરપ્રાઈઝશિવમ આર્કેડ,મહેશ હોટેલ સામેરોયલ સુપર માર્કેટ પાસે,શનાળા રોડ, મોરબી. મો.નં. 80000 70420