મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે તારીખ 4 ઓગસટ ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન ગુજરાતના જાણીતા ન્યૂરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ સેવા આપશે.4 ઓગસ્ટે મોરબીના રવાપર રોડ પર મામા ફટાકડા પાસે સોમનાથ પ્લાઝામાં ત્રીજા માળે ડો. સવજી નકુમ દ્વારા બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે, સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 97278 41107 સંપર્ક કરવા જણાવાયું છે.