ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સની ઝીરકોનીયમ પ્રોડક્ટ મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રાવણ માસમાં પ્લેયિંગ કાર્ડની ગેમની જેમ જ ઓપેક સિરામિક્સે ધમાકેદાર ઓફર મૂકી છે. જેમાં શ્રાવણ માસમાં પ્રથમ 52 ઓર્ડર ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ શ્રાવણ મહિનામાં સિરામિક ઉદ્યોગો ઉપર ડિસ્કાઉન્ટનો વરસાદ થવાનો છે.ઉલ્લેખનીય છે કે ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સ મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બન્યું છે. અહીંની ઝીરકોનીયમ પ્રોડક્ટની ગુણવત્તા અને પ્રાઈઝ બન્ને શ્રેષ્ઠ છે. જેનો બીજો કોઈ વિકલ્પ નથી. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ નામના મેળવી છે.ઓપેક્સ સિરામિક્સની અન્ય પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet