મોરબી : મોરબી નિવાસી હીરાલાલ મોહનલાલ પાડલીયા (ઉં. વ. 87) તે તરુલતાબેનના પતિ, ચેતનાબેન, જસ્મીનાબેન, કેવલભાઈ તથા જીજ્ઞાબેનના પિતા, સ્વ. ભરતભાઈ, શૈલેષભાઈ, અપૂર્વભાઈ, તથા ભૂમિબેનના સસરા, ઋષિલના દાદા, અક્ષય, શેમિલ, ઋષભ તથા સોહમના નાનાનું તારીખ 31-07-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આજ રોજ તારીખ 01-08-2024 ને ગુરૂવારે સવારે 11 કલાકે તેમના નિવાસ્થાન 5-કાયાજી પ્લોટ, 1 ઘનશ્યામ માર્કેટ સામેની ગલીમાં, રવાપર રોડથી ઈલેક્ટ્રીક સ્મશાન લીલાપર જશે. લૌકિક વ્યવહાર બંધ છે.