મોરબી : મોરબી નિવાસી નલીનીબેન વસંતલાલ ઠાકરનું તારીખ 31-7-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-8-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે દેશળભગત હોલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લી. જીતેનભાઈ, રાકેશભાઈ, મનોજભાઈ રમણીકલાલ ઠાકર, સ્વ. અતુલભાઈ જેન્તીલાલ ઠાકર, જય જીતેનભાઈ ઠાકર, રાહુલ જીતેનભાઈ ઠાકર, કૃણાલ અતુલભાઈ ઠાકર, કિશન રાકેશભાઈ ઠાકર..