આપની વીજળીની જરૂરિયાત કહો, તેના મુજબનો જમીન સાથેનો આખો સોલાર પાર્ક તૈયાર કરી દેવાની સંપૂર્ણ જવાબદારી કંપની લઈ લેશેઆફ્રિકા, દુબઈ, યુરોપ જેવા દેશોમાં છેલ્લા 24 વર્ષોથી કાર્યરત આ કંપનીને 300 MW થી વધારે સોલાર પાવર પ્રોજેક્ટનો અનુભવ : કંપનીની બ્રાન્ચ હવે મોરબીમાં પણ શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફેક્ટરીમાં વીજળી ફ્રી કરવી છે ? તો આજે જ કેપ્ટીવ પાવર પ્લાન્ટ લગાવો અને વીજળી ફ્રી મેળવીને પ્રોડક્શન કિંમત ઘટાડો. SHG GREENTECH કંપની દ્વારા પ્રારંભિક થી લઈ અંત સુધીનું સોલ્યુશન આપશે.કેપટીવ પાવર પ્લાન્ટ એટલે સરળ ભાષામાં કોઈ પણ અન્ય દૂરના સ્થળે સોલાર પાર્ક સ્થાપીને ત્યાં ઉત્પન્ન થતી વીજળીનો લાભ ફેકટરીમાં લેવો. SHG GREENTECH દ્વારા અદાણી, રીન્યુસીસ, ગોલ્ડી, વારી, રાયઝોન જેવી નામાંકિત કંપનીની સોલાર પેનેલ ઉપરાંત ઈન્વર્ટર, સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક, સિવિલ, ટ્રાન્સમીશન લાઈન સાથેનો ૧૦૦% પૂર્ણ પ્રોજેક્ટ કરી આપવામાં આવશે.SHG GREENTECH કંપની ભારત, આફ્રિકા, દુબઈ, યુરોપ જેવા દેશોમાં છેલ્લા 24 વર્ષોથી કાર્યરત અને 300 MW થી વધારે સોલાર પાવર પ્રોજેક્ટનો અનુભવ ધરાવતી કંપની છે. તેમની ટેકનીકલ ગુણવત્તા અને ટીમ સાથે MORBIમાં સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.SHG GREENTECH કંપનીનું લક્ષ્ય ભારતના દરેક મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ યુનિટને સોલાર એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરાવી તેની પ્રોડક્ટની પડતર કિંમતમાં ઘટાડો લાવી વૈશ્વિક હરીફાઈમાં આગળ લઈ આવવાનો છે. MORBIમાં ફેક્ટરીના માલિકો વધુમાં વધુ સોલાર એનર્જી તરફ વળે અને ભારત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જમાં નેટ ઝિરો હાંસલ કરવાનો ધ્યેય સફળ રહે તેવા ઉદ્દેશ સાથે આ કંપનીએ MORBIમાં પોતાની શાખા કાર્યરત કરી છે. તો આપના ઉદ્યોગમાં આજે જ ઇલેકિટ્રસીટી બીલ ઝિરો કરવામાં માટે અત્યારે જ સંપર્ક કરો.SHG GREENTECH S-61, બીજો માળ, શક્તિ ચેમ્બર-1, 8-એ નેશનલ હાઇવે, મોરબીરવિભાઈ પટેલ 98259 32059શુભમભાઈ વાડદોરીયા63537 38370