1 જોડી કાપડ માત્ર રૂ.650માં, 4 જોડી કાપડ માત્ર રૂ. 2500માં : થ્રી પીસ કોટ, પેન્ટ, શર્ટ કાપડ સાથે માત્ર રૂ.3500માંરેમન્ડ, રેડ એન્ડ ટેઈલર, સિયારામ, વિમલ સહિતના બ્રાન્ડેડ કાપડની પણ વિશાળ વેરાયટી : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા પણ કાપડ સાથે સીવી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. જ્યાં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં જન્માષ્ટમી ઓફર્સ ચાલી રહી હોય આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં કોટી, પેન્ટ, શર્ટ કાપડ અને સિલાઈ સાથે માત્ર રૂ.2300માં તૈયાર કરી આપવામાં આવશે. જ્યારે પેન્ટ -શર્ટની જોડી સિલાઈ સાથે માત્ર રૂ.1300માં તૈયાર કરી આપવામાં આવશે.1 જોડી કાપડ માત્ર રૂ.650માં તથા 4 જોડી કાપડ માત્ર રૂ. 2500માં આપવામાં આવે છે. જ્યારે થ્રી પીસ કોટ, પેન્ટ, શર્ટ કાપડ સાથે માત્ર રૂ.3500માં આપવામાં આવે છે.અહીં મેરેજ શૂટ ઉપરાંત કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં ઝભા લેંઘાનું કાપડ સિલાઈ સાથે મળશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ'સ, રેડ એન્ડ ટેઇલર, વિમલ સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.ૐ એમ્પોરીયમ & ટેઇલરસિદ્ધિ વિનાયક હોલ સામે, સત્યમ પાનવાળી શેરી,સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબીહસુભાઈ પરમાર મો.નં. 6352327733