મોરબી : માતરવાણીયા નિવાસી હરિભાઈ કાળાભાઈ વડાલીયા (ઉ.વ.85) તેઓ લાભુબેનના પતિ, કુમનભાઈ અને અશોકભાઈના પિતા, અમિતાબેન તથા નીલમબેનના સસરા તથા દર્શિત અને અવિનના દાદાનું તારીખ 26-7-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-8-2024ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન શિવ હોલ, શનાળા રોડ, મોરબી ખાતે, તથા તારીખ 2-8-2024ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન સંપત્તિ ગોલ્ડ, દિપાંજલી-2, ગિરિરાજ પાર્ક, જુનાગઢ ખાતે રાખવામાં આવ્યું છે.