મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ નાનજીભાઈ માકાસણા (ઉ.વ.66) તે ગં.સ્વ. મધુબેન માકાસણાના પતિ, વિકાસભાઈ માકાસણાના પિતા, હેતલબેન વિકાસભાઈ માકાસણાના સસરા, ઓમ વિકાસભાઈ માકાસણાના દાદા, નાનજીભાઈ ડોસાભાઈ માકાસણાના પુત્ર, સ્વ. દિનેશભાઈ નાનજીભાઈ માકાસણા, પ્રવિણભાઈ નાનજીભાઈ માકાસણાના ભાઈનું તારીખ 29-7-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-8-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુલાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.