હોલસેલ અને રિટેઇલ બન્નેમાં વેચાણ : કુંડાની આટલી વેરાયટી એકસાથે બીજે ક્યાંય જોવા નહિ મળેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘરનું સુશોભિત કરવું કોને ન ગમે ? તેમાં પણ ઘરમાં વેલ, છોડ આ બધું ઘરની રોનકને ચાર ચાંદ લગાવી દયે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આના માટે આકર્ષક દેખાઈ તેવા કુંડા ક્યાંથી ખરીદવા ? તો હવે તેના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. મોરબીમાં કુંડાનો વિશાળ મેળો એવા શ્રીજી સિરામિક ફ્લાવર પોટ કાર્યરત છે. અહીં કુંડાનું વિશાળ કલેક્શન વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે.મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં શ્રીજી સિરામિક ફ્લાવર પોટ કાર્યરત છે. જ્યાં આકર્ષક દેખાતા કુંડા અને તુલસી ક્યારા વ્યાજબી મળે છે. અહીં કુંડામાં કલર, મોટી કંકાવટી, સોનાટા, મોટા નેટ, ગ્લાસ, ઝાલર, કમળ નાના, કમળ મોટા, મોટા જીસોડા, રોયલ મોટા, ડાયમંડ ચોરસ, નાની કંકાવટી, આઇકોન ચોરસ, આઇકોન ગોળ, મોટા ગોળ, પાઈનેપલ, તુલસી 10″ ચોરસ, તુલસી 10″ગોળ, તુલસી 12″ચોરસ, તુલસી 12″ગોળ સહિતની વેરાયટી મળશે. તો આજે જ પધારો.શ્રીજી સિરામિક ફ્લાવર પોટકામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ,મોરબીમો.નં. 9979380506