મોરબી : મોરબીના યુવા પત્રકાર તરીકે વિવિધ અખબારો, ન્યૂઝ ચેનલ અને વેબ સોશિયલ મીડિયામાં કાર્યરત રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા મહમંદશા શાહમદારનો આજે તારીખ 30 જુલાઈના રોજ જન્મદિવસ છે. તેઓ 33 વર્ષ પૂર્ણ કરીને 34મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આજે તેમણે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવ્યો હતો અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું