માળિયા (મિ.) : તરઘરી નિવાસી સ્વ. રુક્ષ્મણીબેન થોભણભાઈ ફુલતરીયા તે અંબારામભાઈ થોભણભાઈ ફુલતરીયા, મહેન્દ્રભાઈ થોભણભાઈ ફુલતરીયાનાં માતા, સાગરભાઈ અંબારામભાઈ ફુલતરીયા, ધ્રુવભાઈ મહેન્દ્રભાઈ ફુલતરીયાના દાદીનું તારીખ 28-07-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (લૌકિક વ્યવહાર) તથા મહા પ્રસાદ તારીખ 05-08-2024 ને સોમવારના સવારે 10-30 કલાકે તરઘરી ગામે રાખવામાં આવી છે.