મોરબી : હવેથી મોરબી જનરલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા એપેન્ડિક્સ તથા પિત્તાશયની કોથળી કાઢવાના ઓપરેશન લેપરોસ્કોપીક (દૂરબીન) સર્જરીથી વિનામૂલ્ય કરવામાં આવશે જેની મોરબી જિલ્લાના નાગરિકોને નોંધ લેવા મોરબી જનરલ હોસ્પિટલના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.