મોરબીના સાવસર પ્લોટમાં કારનો કાચ તોડી 1લાખની ચોરી

- text


મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલ સાગર હોસ્પિટલ સામેથી જીજે – 36 – એફ – 2945 નંબરની બલેનો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી જતા ફરિયાદી શૈલેશભાઈ બચુભાઇ સાણજા રહે.અવની રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text