મોરબી જિલ્લાના ખેડૂતો માટે ટ્રેકટર ખરીદવાનો સુવર્ણ અવસર : મહિન્દ્રા બ્રાન્ડનો 60 વર્ષનો વિશ્વાસ, બેસ્ટ ટ્રેકટર અને બેસ્ટ સર્વિસ, બીજું શું જોઈએ ?મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રાનું ટ્રેકટર ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શ્રી મારૂતિ ટ્રેકટર્સમાં ધમાકેદાર પ્રાઈઝ સાથે મીની ટ્રેકટર આવી ગયું છે. તો આજે જ તમારૂ મનપસંદ ટ્રેકટર જોવા પધારો અને તેને બુક કરી ફાયદો મેળવો.મોરબીમાં વિરપર પાસે અજંતા ઘડિયાળની બાજુમાં રેવા પાર્ક ખાતે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ કાર્યરત છે. જે દેશના સૌથી વિશ્વસનીય મહિન્દ્રા ટ્રેકટરના ઓથોરાઈઝડ ડીલર છે. છેલ્લા 26 વર્ષમાં સેંકડો ગ્રાહકોએ અહીંથી ટ્રેકટરની ખરીદી કરી શ્રેષ્ઠ સર્વિસનો અનુભવ મેળવ્યો છે. મોરબીવાસીઓએ આપેલા અપાર પ્રેમને ધ્યાનમાં રાખી અહીં થોડા દિવસ માટે ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે.જેમાં યુવરાજ 215 NXT મીની ટ્રેકટર માત્ર રૂ.2,49,999માં મુકવામાં આવ્યું છે. આ ઓફર માત્ર મર્યાદિત દિવસો માટે જ છે. જો તમે પણ ટ્રેકટર લેવાનું વિચારી રહ્યા છો, તો આજે જ પધારો.શ્રી મારૂતિ ટ્રેક્ટર્સઅજંતા ઘડિયાળની બાજુમાં,રેવા પાર્ક, વિરપર, મોરબીમોરબી સેલ્સ97272 16380હળવદ સેલ્સ9712516380