વાંકાનેર નજીક સ્વીફ્ટ કારમાં દારૂની અડધી બાટલી સાથે એક ઝબ્બે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાતાવીરડા રોડ શ્રધ્ધા હોટલ પાસેથી GJ-36-AJ-0810 નંબરની સ્વીફ્ટ કારમાંથી આરોપી વીરમભાઇ લાખાભાઇ પાંચીયા, ઉવ.૨૫, રહે.રફાળીયા,મચ્છોનગર તા.જી.મોરબીવાળાને વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ કિંમત રૂપિયા ૧૫૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text