વાંકાનેરના માટેલ નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં 66 કેવી સબ સ્ટેશન સામેથી અંદાજે 35થી 40 વર્ષના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

- text

- text