6 pm સુધીની વરસાદ અપડેટ : ટંકારામાં એક, મોરબી-વાંકાનેર-હળવદમાં અડધો ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા આજે ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ તો મોરબી-વાંકાનેર-હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વધુમાં ટંકારામાં ધીમી ધારે ગત આખી રાતમાં દોઢ ઈચ વરસાદ પડ્યો હતો. ત્યાં વહેલી સવારે વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે.


સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ
ટંકારા 24 mm
મોરબી 11 mm
વાંકાનેર 14 mm
હળવદ 15 mm
માળિયા 00 mm

- text