હળવદ બસસ્ટેન્ડ નજીકથી સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ નજીકથી આરોપી જય ભરતભાઈ ગઢવી રહે.ગ્રીનપાર્ક હળવદ, મુળ રહે. વિદરકા તા.માળીયા નામનો શખ્સ હળવદ શહેરમાં જ રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદાથી લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા બનાવ અંગે સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text