મોરબીના બે સ્ટુડિયોમાં જીએસટી વિભાગના દરોડા

- text


મોરબી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જે જીએસટી દ્વારા આજે મોરબીના અલગ અલગ બે સ્ટુડિયો સંચાલકને ત્યાં કરચોરીની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, વધુમાં જીએસટી વિભાગના આ દરોડાની કાર્યવાહીમાં પોપ્યુલર સ્ટુડિયો અને એન.ટી.સ્ટીડીયોમાં સર્વેની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text